હોમ>mucopolysaccharide polysulfate
Mucopolysaccharide Polysulfate
Mucopolysaccharide Polysulfate વિશેની માહિતી
Mucopolysaccharide Polysulfate કેવી રીતે કાર્ય કરે
Mucopolysaccharide Polysulfate એ સોજા અને દુખાવાનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે. તે નુકસાન પામેલ પેશીને (શરીરનો ભાગ) ફરી વૃદ્ધિ પામવામાં પણ મદદ કરે છે. મ્યૂકોપોલિસેકેરાઇડ પોલિફોસ્ફેટ સોજા વિરોધી અને દુખાવા નિવારક દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ અમુક ખાસ રસાયણો (પ્રોસ્ટાગ્લેન્ડિન અને ક્યુકોટ્રીન્સ)ના ઉત્પાદનને અટકાવે છે જે દુખાવો અને સોજાને નિયંત્રિત કરે છે જેનાથી લક્ષણોમાં રાહત મળે છે. આ સંયોજક પેશીઓના પુનર્નિમાણને વધારો કરે છે અને સ્થાનિક રક્તપ્રવાહમાં વિકાસ કરે છે.
Common side effects of Mucopolysaccharide Polysulfate
એલર્જીક ત્વચાની ફોલ્લી
Mucopolysaccharide Polysulfate માટે ઉપલબ્ધ દવા
HirudalOaknet Healthcare Pvt Ltd
₹49 to ₹982 variant(s)
Mucopolysaccharide Polysulfate માટે નિષ્ણાત સલાહ
- આંખ, મોં, નાક કે કોઈ મ્યુકસ મેમ્બ્રેન સાથે સીધા સંપર્ક ટાળવો અને આકસ્મિક રીતે સંપર્ક થાય તો બરાબર ધૂવો અથવા જો ગળી ગયા હોવ તે કેસમાં તબીબી સહાય મેળવવી.
- ત્વચાના મોટા વિસ્તારો કે સંવેદનશીલ વિસ્તારની નજીક જેવાં કે ગુપ્ત ભાગો અથવા ફાટેલી કે ઈજા પામેલી ત્વચા પર ક્રીમ કે જેલ ન લગાડવી.
- જો તમને તીવ્ર એલર્જીક પ્રતિક્રિયા હોય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો મ્યુકોપોલીસેચરાઈડ પોલીસલ્ફેટ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- જો અસ્થમાથી પીડાતા હોવ તો લેવી નહીં.
- બાળકો અને કિશોરો માટે લખી આપવી નહીં.