હોમ>bethanechol
Bethanechol
Bethanechol વિશેની માહિતી
Bethanechol કેવી રીતે કાર્ય કરે
Bethanechol મૂત્રાશયના સ્નાયુના સંકોચનમાં વધારો કરીને કામ કરે છે, મૂત્રત્યાગ શરૂ કરવા અને મૂત્રાશયને ખાલી કરવા માટે મદદ કરે છે.
Common side effects of Bethanechol
ઉબકા, ઊલટી, પરસેવો થવો, આંતરડાનો દુખાવો
Bethanechol માટે ઉપલબ્ધ દવા
UrotoneSamarth Life Sciences Pvt Ltd
₹154 to ₹2402 variant(s)
MacpeeIntas Pharmaceuticals Ltd
₹136 to ₹2092 variant(s)
BetheranSun Pharmaceutical Industries Ltd
₹1521 variant(s)
BethanaxCare Formulation Labs Pvt Ltd
₹1451 variant(s)
MictueaseLupin Ltd
₹1601 variant(s)
UrotasQantas Biopharma Private Limited
₹1401 variant(s)
BetawicJaiwik Biotech
₹1571 variant(s)
UrivoidCipla Ltd
₹1711 variant(s)
BcholTycoon Pharmaceuticals Pvt Ltd
₹176 to ₹4952 variant(s)
Bethanechol માટે નિષ્ણાત સલાહ
- ઉબકાનું જોખમ ઓછું કરવા માટે હંમેશા ખાલી પેટે/ખોરાક લેવાના અડધો કલાક પહેલાં બેથાનિકોલ લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો બેથાનિકોલ લેવાનું નિવારો.
- જો તમને અસ્થમા, મૂત્રાશયમાં ચેપ, તાણ (વાઇ), લોહીનું ઊંચું દબાણ, હૃદય રોગ, પાર્કિન્સન રોગ (ઢસડાતી ચાલ અને ધ્રુજારી સાથે વિકાર), અતિસક્રિય થાયરોઈડ ગ્રંથિ કે અલ્સરનો ઈતિહાસ હોય કે તેનાથી પીડાતા હોવ તો બોથનિકોલ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લો.
- હાંફ ચઢવો, મૂર્ચ્છા કે હૃદયના ખૂબ ધીમા ધબકારા (નાડીનો ધબકાર એક મિનિટમાં 50 ધબકારા કરતાં ઓછો દર) હોય તો તત્કાલ બેથાનિકોલ બંધ કરો અને તમારા ડોકટરની સલાહ લો.
- બેથાનિકોલથી સુસ્તી આવી શકે અને ડ્રાઇવ કે મશીનરી ચલાવવાની ક્ષમતામાં ખલેલ કરી શકે.