હોમ>nicotine
Nicotine
Nicotine વિશેની માહિતી
Nicotine કેવી રીતે કાર્ય કરે
નિકોટિન એક ઉત્તેજક દવા છે જે નિકોટિનિક એસીટીકોલાઇન રીસેપ્ટર પર એગોનિસ્ટ તરીકે કાર્ય કરે છે. આ પાંચ હોમોમેરિક કે હિટેરોમેરિક પેટા-એકમના રચાયેલા આયોનોટ્રોપિક રીસેપ્ટર છે. મગજમાં, નિકોટિન એ કોર્ટિકો-લિમ્બિક માર્ગમાં ડોપામિનેર્જિક ન્યૂરોન પર નિકોટિનિક એસીટીકોલાઇન રીસેપ્ટરને બાંધે છે. આનાથી ચેનલ ખુલે છે અને સોડિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ સહિત મલ્ટિપલ ધનઆયનની વાહકતાને મંજૂરી આપે છે. આનાથી વિધ્રુવીકરણ થાય છે, જે કેલ્શિયમ ચેનલના વોલ્ટેજ-ગેટને સક્રિય કરે છે અને એક્સોન ટર્મિનલમાં વધુ કેલ્શિયમ દાખલ કરવા દે છે. કેલ્શિયમ એ પ્લાઝમા મેમ્બ્રેન તરફ વેસિકલ ટ્રાફિકિંગને ઉત્તેજીત કરે છે અબે સીનાપ્સમાં ડોપામાઇન રીલીઝ કરે છે. ડોપામાઇન તેના રીસેપ્ટરને બાંધે છે જે નિકોટિનના વ્યસનની ભાવના અને ગુણધર્મો માટે જવાબદાર છે. નિકોટિન એ એડ્રેનલ મેડ્યુલામાં ક્રોમેફિન કોષો પર નિકોટિનિક એસીટીકોલાઇન રીસેપ્ટરને પણ બાંધે છે. બંધનથી આયનની ચેનલ ખુલે છે જે સોડિયમના ઇન્ફ્લક્સને આવવા દે છે જેનાથી કોષનું વિધ્રુવીકરણ થાય છે, જે કેલ્શિયમ ચેનલના વોલ્ટેજ-ગેટને સક્રિય કરે છે. કેલ્શિયમ લોહીના પ્રવાહમાં ઇન્ટ્રાસેલ્યુલર વેસિકલ પરથી એપિનેફ્રાઇનને રીલીઝ કરવા માટે પ્રેરિત કરે છે, જેનાથી વાસોકોન્સ્ટ્રિક્શન, લોહીના દબાણમાં વધારો, હ્રદયના દરમાં વધારો અને લોહીમાં સાકરમાં વધારો થાય છે.
નિકોટિન એક ઉત્તેજક દવા છે જે નિકોટિનિક એસિટાઇલ કોલાઇન રિસેપ્ટરો પર એક એગોનિસ્ટના રૂપમાં કામ કરે છે. આ આયનો ટ્રોપિક રિસેપ્ટર પાંચ હોમોમેરિક અથવા હેટરોમેરિક પેટાએકમોથી બને છે. મગજમાં નિકોટિન કાર્ટિકો-લિમ્બિક માર્ગોમાં ડોપામિનર્જીક ન્યૂરોનો પર નિકોટિનિક એસિટાઇલ કોલાઇન રિસેપ્ટરથી બંધાઇ જાય છે. જેનાથી ચેનલ ખૂલી જાય છે અને સોડિયમ, કેલ્શિયમ, અને પોટેશિયમ સહિત ઘણા કેશનનું કંડક્શન થાય છે. આને પરિણામે ધ્રુવીકરણ થાય છે જે વોલ્ટેજ – ગેટેડ કેલ્શિયમ ચેનલોને સક્રિય કરે છે અને અત્યાધિક કેલ્શિયમને એક્સોન ટર્મિનલમાં પ્રવેશ કરવાની પરવાનગી આપે છે. કેલ્શિયમ પ્લાઝમા પટલની તરફ પુટિકા વ્યહવારને ઉત્તેજીત કરે છે અને સાઈનેપ્સમાં ડોપામિનને મુક્ત કરે છે. પોતાના રિસેપ્ટરોની સાથે બંધાયેલ ડોપામિન નિકોટિનના યુરોફોરિક અને ટેવવાળા ગુણો માટે જવાબદાર હોય છે. નિકોટિન એડ્રેનલમેડુલામાં ક્રોમાફિન કોષો પર નિકોટિન એસિટાઇલકોલાઇન રિસેપ્ટરથી બંધાયેલ હોય છે. બંધનમાં હોવાથી આયન ચેનલ ખૂલી જાય છે જેનાથી સોડિયમનું ઇનફ્લક્સ થાય છે જેનાથી કોષોનું વિધ્રુવીકરણ થાય છે જે વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલને સક્રિય કરી દે છે. કેલ્શિયમ અંતર કોશિય પુટિકાઓ માંથી રક્તધારામાં ઇપાઇનફ્રાઇનને મુક્ત થવાનું ઝાડપી કરે છે જેના કારણે રક્તવાહિની સંકોચાય જાય છે; રક્તદાબ વધારે છે, હ્રદયની ગતિઓ વધી જાય છે અને બલ્ડ શુગર વધી જાય છે.
Common side effects of Nicotine
ઉબકા, ઊલટી, ગળામાં ખારાશ, મોંમા આળાપણું, ચક્કર ચડવા
Nicotine માટે ઉપલબ્ધ દવા
NicotexCipla Health Ltd
₹88 to ₹849225 variant(s)
NicogumCipla Health Ltd
₹90 to ₹1504 variant(s)
NiclonzIntas Pharmaceuticals Ltd
₹92 to ₹1052 variant(s)
Smoke FreeKoye Pharmaceuticals Pvt ltd
₹60 to ₹742 variant(s)
KwitzGlenmark Pharmaceuticals Ltd
₹65 to ₹752 variant(s)
2baconilRusan Pharma Ltd
₹93 to ₹403415 variant(s)
NixitStrides Consumer Pvt Ltd
₹49 to ₹560016 variant(s)
NicoretteJohnson & Johnson Ltd
₹611 variant(s)
FrenquitAlkem Laboratories Ltd
₹60 to ₹752 variant(s)
GoodkhaElder Pharmaceuticals Ltd
₹151 variant(s)