હોમ>diatrizoic acid
Diatrizoic Acid
Diatrizoic Acid વિશેની માહિતી
Diatrizoic Acid કેવી રીતે કાર્ય કરે
ડાયટ્રાઈજોએટ મેગ્લુમાઈન આયોડિનેટેડ રેડિયોપેક કોન્ટ્રાસ્ટ મિડિયમ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ પેટ, અન્નનળી અથવા ડ્યુઓડીયમ (નાના આંતરડાનો ભાગ) ઉપર આવરણ ચઢાવવાનું કામ કરે છે પરંતુ શરીર દ્વારા શોષિત નથી થતું જેથી આ અંગોને એક્સે-રે અથવા સીટી-સ્કેન દ્વારા સરળતાથી જોઇ શકાય.
Common side effects of Diatrizoic Acid
ઊલટી, ઉબકા
Diatrizoic Acid માટે ઉપલબ્ધ દવા
UrografinZydus Cadila
₹164 to ₹4732 variant(s)
TrazogastroJ B Chemicals and Pharmaceuticals Ltd
₹329 to ₹9292 variant(s)
AngiografinZydus Cadila
₹150 to ₹4172 variant(s)
UrovisonZydus Cadila
₹4451 variant(s)
Diatrizoic Acid માટે નિષ્ણાત સલાહ
ડિયાટ્રિઝોએટ મેગ્લુમાઈનને મેટફોર્મિન અને પ્રોપ્રાનોલોલ સાથે ઉપયોગ કરવો નહીં, કેમ કે તેનાથી ગંભીર આડઅસરો થઈ શકે છે.
જો તમને તીવ્ર પ્રતિક્રિયાઓ થાય, આંચકી આવે, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, અથવા છાતીમાં સજ્જડતા લાગે તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
જો તમને ગંભીર હૃદયનો રોગ હોય, થાઈરોઈડ ગ્રંથિ વધવાને કારણે ગળામાં સોજો હોય તો તમારા ડોકટરને કહો.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
દર્દીઓ ડિયાટ્રિઝોએટ મેગ્લુમાઈન અથવા આયોડિન પ્રત્યે એલર્જીક હોય તો તેને લેવી જોઈએ નહીં.
અતિ સક્રિય થાઈરોઈડ ગ્રંથિવાળા દર્દીઓને ડિયાટ્રિઝોએટ મેગ્લુમાઈન આપવી જોઈએ નહીં.